સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે યોજાયો

  સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે યોજાયો

સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે વિવિધ કેટેગરીના 33 દિવ્યાંગ બાળકોને વ્હીલ ચેર-9, સી.પી. ચેર-5, હિયરિંગ એઈડ-8, સ્માર્ટ કેન-4, બ્રેઈલ કીટ -7 જેવા જુદા જુદા સાધનો વિના મૂલ્ય આપવામાં આવ્યા. 





સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે વિવિધ...

Posted by Ddo Navsari on Monday, September 2, 2024

Comments

Popular posts from this blog

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Dang: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી :

ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી